You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાપ પકડતી એ છોકરીને વાત જેણે 14 વર્ષની ઉંમરમાં પહેલીવાર કોબ્રાને બચાવ્યો હતો
સાપ પકડતી એ છોકરીને વાત જેણે 14 વર્ષની ઉંમરમાં પહેલીવાર કોબ્રાને બચાવ્યો હતો
ચેન્નઈની વેધાપ્રિયા સાપને બચાવવાનું કામ કરે છે. સરકારી માન્યતા પ્રાપ્ત આ સ્નેક રૅસ્ક્યુરે 10 વર્ષમાં છ હજારથી વધુ સાપને બચાવ્યા છે.
માત્ર 14 વર્ષની નાની ઉંમરથી તેમણે કેવી રીતે આની શરૂઆત કરી? જુઓ આ વીડિયોમાં
પ્રોડ્યસર : હેમારાકેશ
શૂટ-ઍડિટ : નિશાંત સૅમ્યુઅલ