સીરિયા-તૂર્કી ભૂકંપનું એક વર્ષ- 'બસ માત્ર છત દેખાય છે, બાકી કશું બચ્યું નથી '

સીરિયા-તૂર્કી ભૂકંપનું એક વર્ષ- 'બસ માત્ર છત દેખાય છે, બાકી કશું બચ્યું નથી '

સીરિયા અને તૂર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપને એક વર્ષ પૂર્ણ થયું.

ઉમ્મ આબ્દો અને તેના પરિવારને હજૂ રહેવાનું ઠેકાણું નથી. માત્ર સીરિયામાં જ ભૂકંપમાં 2 લાખ 65 હજાર લોકો દટાઈ મર્યા.

એક વર્ષ બાદ અહીં પરિસ્થિતિ કેટલી બદલાઈ જાણો આ વીડિયોમાં...