હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા એ પહેલાં કેવું-કેવું બોલતા હતા?

વીડિયો કૅપ્શન, Hardik Patel વીરમગામથી લડશે ચૂંટણી, BJP અને Modi વિશે પહેલાં શું-શું બોલતા?
હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા એ પહેલાં કેવું-કેવું બોલતા હતા?

ભાજપે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી અને એમાં અડધોઅડધ એ ઉમેદવારોને પડતા મૂક્યા જેમને 2017ની ચૂંટણીમાં ટિકિટો અપાઈ હતી.

ભાજપે કુલ 69 વર્તમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે અને તેમાં વિજય રૂપાણીની કૅબિનેટના 11 પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. પડતા મુકાયેલા નેતાઓની જગ્યાએ પાટીદાર આંદોલનના 'પોસ્ટર બૉય' હાર્દિક પટેલ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જેવા નવા ચહેરાઓ પર દાવ લગાડવામાં આવ્યો છે.

જોકે, ભાજપે વીરમગામથી જે હાર્દિક પટેલને ટિકિટ આપી એ જ હાર્દિક ભાજપમાં નહોતા ત્યારે ભાજપ વિશે શું બોલતા?

વીડિયો : રવિ પરમાર

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

બીબીસી રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન