QR કોડ સ્કૅન કરાવી કઈ રીતે છેતરપિંડી થાય છે? ચૂકવણી કરતી વખતે શું ધ્યાન રાખવું?
QR કોડ સ્કૅન કરાવી કઈ રીતે છેતરપિંડી થાય છે? ચૂકવણી કરતી વખતે શું ધ્યાન રાખવું?
ક્યુઆર કોડને કારણે આજકાલ આપણું જીવન થોડું સરળ થઈ ગયું છે. બસ કોડ સ્કૅન કરો અને પૅમેન્ટ કરો.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા દેશમાં દિવસે ને દિવસે વધી રહી છે, કરોડોની સંખ્યામાં ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.
પરંતુ ઉપયોગી ચીજોનો દુરુપયોગ પણ માણસ તરત જ શોધી કાઢે છે. આજકાલ ક્યુઆર કોડથી છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે.
તો QR કોડથી છેતરપિંડી કેવી રીતે થાય છે? QR કોડથી થતા ફ્રોડને કઈ રીતે ઓળખવા અને છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી?
વધુ માહિતી માટે વીડિયો જુઓ...

ઇમેજ સ્રોત, Getty Images



