ગુજરાતમાં આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં હાલ થોડા દિવસથી ઠંડી જામી છે.

ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે તાપમાન દિવસની સરખામણીએ વધુ ગગડી જાય છે.

હવે જ્યારે રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે?

શું આગામી ટૂંક સમયમાં રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થવાના સંકેત ખરા?

જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીનો વેધર રિપોર્ટ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન