5000થી શરૂ થયેલો પતંગ બનાવવાનો મીનાબહેનનો ગૃહ વેપાર આજે લાખોની કમાણી કરે છે

5000થી શરૂ થયેલો પતંગ બનાવવાનો મીનાબહેનનો ગૃહ વેપાર આજે લાખોની કમાણી કરે છે

નાના રોકાણથી શરૂ થયેલો વેપાર આજે ખેડાના પીઠાઈ ગામના ડાભી પરિવારની સાથે સાથે સ્થાનિક 40થી વધુ બહેનોને રોજગાર આપે છે.

માત્ર પાંચ હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ થયેલો વેપાર આજે ગામની મહિલાઓ માટે રોજગારીનો આધાર બની ગયો છે.

આજે આ વેપાર લાખોનો બની ગયો છે અને આના થકી અનેક મહિલાઓ પગભર બની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન