'અદાણી-અંબાણી કોઈનું ફુલેકું ફેરવીને જતા રહ્યા છે, તમને શું વાંધો છે?' ભાજપ નેતા હાર્દિક પટેલ

'અદાણી-અંબાણી કોઈનું ફુલેકું ફેરવીને જતા રહ્યા છે, તમને શું વાંધો છે?' ભાજપ નેતા હાર્દિક પટેલ

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા અને પૂર્વ કૉંગ્રેસી હાર્દિક પટેલ ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાઈ ગયા છે અને હવે તેઓ વીરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

હાર્દિક પટેલને ભાજપે વીરમગામથી ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે.

આ ચૂંટણીને લઈને હાર્દિક પટેલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

જુઓ હાર્દિક પટેલ સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યની વાતચીત.

વીડિયો : તેજસ વૈદ્ય

કૅમેરા : નીલેશ ભાવસાર