જેમણે પોતાનું ઘર છોડવું પડ્યું તેઓ કળાની મદદથી કરે છે યુક્રેનના શરણાર્થીઓની સહાય

વીડિયો કૅપ્શન, યુક્રેનના શરણાર્થીઓને મદદ કરવા શરૂ કર્યા આર્ટ થેરાપીના વર્ગો - GLOBAL
જેમણે પોતાનું ઘર છોડવું પડ્યું તેઓ કળાની મદદથી કરે છે યુક્રેનના શરણાર્થીઓની સહાય
મહિલા

રશિયા-યુક્રેન યુદ્ધે અનેકોના જીવનને અસર કરી છે.

અનેક લોકોને દેશ છોડવા મજબૂર કર્યાં છે.

એવા જ એક કલાકાર જે યુક્રેન છોડી યુકે જતાં રહ્યાં તેમણે તેમના જેવા વિસ્થાપિતોની મદદ માટે આર્ટ થેરાપી ક્લાસિસ શરૂ કર્યા છે.

વિક્ટોરિયા બેઝુગ્લા જેઓ હાલ હેમ્પશાયરના હેમ્બ્લેમાં રહે છે.

તેમને યુદ્ધ અને પોતાના ઘરને-દેશને છોડીને જવાની પીડામાંથી મુક્તિ અપાવવામાં પેઇન્ટિંગ ઘણું સહાયક લાગ્યું.

જોઇએ મારિયા ઝૅકારોનો આ અહેવાલ...

Redline
Redline