રાજકોટમાં મતપેટીઓના સ્ટ્રૉંગ રૂમ સામે કૉંગ્રેસ સીસીટીવી કૅમેરા કેમ મૂક્યા છે?
રાજકોટમાં મતપેટીઓના સ્ટ્રૉંગ રૂમ સામે કૉંગ્રેસ સીસીટીવી કૅમેરા કેમ મૂક્યા છે?
રાજકોટનો આ સ્ટ્રૉંગ રૂમ પર કૉંગ્રેસે પોતાના તરફથી પણ સીસીટીવી કૅમેરા મૂક્યા છે.
ચૂંટણી તંત્ર દ્વારા તો સીસીટીવી કૅમેરા, પોલીસ અને સુરક્ષા દળો સહિતની તમામ વ્યવસ્થાઓ આ સ્ટ્રૉંગ રૂમ પર રાખવામાં આવી જ છે તેમ છતાં કૉંગ્રેસે પોતાના તરફથી આ સીસીટીવી કૅમેરા મૂક્યાં છે.
આની પાછળ શું કારણ છે એ જાણવા પ્રયાસ કર્યો.
જુઓ બીબીસી ન્યૂઝ ગુજરાતીનો આ અહેવાલ.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છોFacebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.




