શું તમે ગુજરાતમાં આવેલું સોના-ચાંદીનું ATM જોયું છે?
શું તમે ગુજરાતમાં આવેલું સોના-ચાંદીનું ATM જોયું છે?
તમે સરકારી, ખાનગી કે પછી કૉઑપરેટિવ બૅન્કોના ATMમાંથી પૈસા ઉપાડ્યા હશે, (ઑટોમેટિક ટૅલરિંગ મશીન) નાણાં જમા કરાવ્યાં હશે કે પછી કોઈ બૅન્કિંગ વ્યવહારો કર્યા હશે.
પરંતુ શું તમે કલ્પના કરી છે કે ATMમાંથી સોના-ચાંદીની ખરીદી કરી શકાય? આવા જ એક ATMની શરૂઆત ડાયમંડ સિટી સુરતમાં થઈ છે, જ્યાં કોઈપણ સમયે સોનું-ચાંદી ખરીદી શકાય છે.
જેમણે આ ATMની શરૂઆત કરી છે, તેમનો દાવો છે કે તે ભારતનું પહેલું ATM છે.
ત્યારે જાણો આ વીડિયોમાં કે તેમાં કેવી રીતે ખરીદી કરી શકાય છે ? કેટલા ગ્રામની ખરીદી થઈ શકે, તથા કેવી રીતે તેનું ચૂકવણું કરવાનું રહે ?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



