એશિયન ગેમ્સ : રોશિબિનાએ વુશુમાં સિલ્વર મેડલ જીતી મણિપુરને કેમ આપ્યો?

એશિયન ગેમ્સ : રોશિબિનાએ વુશુમાં સિલ્વર મેડલ જીતી મણિપુરને કેમ આપ્યો?

"હું દેશ માટે ગોલ્ડ મેડલ તો ન જીતી શકી પરંતુ આ સિલ્વર મેડલ મણિપુરને સમર્પિત કરવા માંગું છું."

આ શબ્દો વુશુમાં દેશ માટે સિલ્વર મેડલ જીતનારા રોશિબિનાના છે.

આ અઠવાડિયે જ શરૂ થયેલ એશિયન ગેમ્સમાં ભારતે સારી શરૂઆત કરી છે અને અત્યાર સુધીમાં કુલ 6 ગોલ્ડ મેડલ સાથે કુલ 24 મેડલ જીત્યા છે.

પરંતુ રોશિબિનાએ પોતાનો મેડલ મણિપુરને કેમ સમર્પિત કર્યો?

જાણો આ વીડિયોમાં...