પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચરમ પર, ઈમરાન ખાનના આવવાથી સ્થિતિ સુધરી શકે?
પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચરમ પર, ઈમરાન ખાનના આવવાથી સ્થિતિ સુધરી શકે?

પાકિસ્તાન માટે 2022નું વર્ષ ઘણા મોરચે મુશ્કેલીભર્યુ રહ્યું.
ગત જાન્યુઆરીમાં શરૂં થયેલું રાજકીય સંકટ હજું પણ પૂરૂ થવાનું નામ નથી લઈ રહ્યું.
એપ્રીલમાં પીટીઆઈ પક્ષની સરકાર પડ્યા બાદ પણ લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
ઈમરાન ખાનના સતત પ્રદર્શનોને કારણે દેશમાં અસ્થિર માહૌલ છે.
મોંઘવારી ચરમ પર છે.
ગયા વર્ષે રાજકીય, આર્થિક અને પર્યાવરણીય સંકટો સામે ઝઝૂમતા પાકિસ્તાન માટે આ વર્ષ કેવું રહેશે જાણવાનો પ્રયાસ કરીશું શુમાયલા જાફરીના આ વીડિયો અહેવાલમાં....





