આ દલિત મહિલાઓએ કેવી રીતે ખેતી ખેડવાના હક્ક મેળવ્યા અને હવે ઘઉં ઉગાડે છે?
આ દલિત મહિલાઓએ કેવી રીતે ખેતી ખેડવાના હક્ક મેળવ્યા અને હવે ઘઉં ઉગાડે છે?
ચરણજીતકૌર અને રાજકૌર સંગુર જિલ્લાના ઘરચોન ગામના રહેવાસી. બંને ખેતમજૂર છે અને ગામ માટેની રિઝર્વ 48 એકર જમીન પર ખેતી કરે છે.
આ સરકારી જમીન ભાડા પર મેળવવાથી મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે, તેને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે. આ ભૂમિ તેમના સ્વાભિમાનની રક્ષક અને સમર્થક છે. તેમને બીજાના ખેતરમાં જવાની જરૂર નથી.
દલિત મહિલાઓએ આ સરકારી જમીન ભાડે મેળવવા માટે કેવો સંઘર્ષ કર્યો?
જમીન પ્રગતિ સંઘર્ષ સમિતીએ આ મહિલાઓને તેમના હક્ક સાથે અવગત કરવવામાં કેવી ભૂમિકા ભજવી?
જાણો આ વીડિયો અહેવાલમાં.....




