ભજીયા જેવા દેખાતા દાબડા ખાવા ગામેગામથી સ્વાદના શોખીનો ખંભાત પહોંચે છે, શું છે તેની ખાસિયત?

ભજીયા જેવા દેખાતા દાબડા ખાવા ગામેગામથી સ્વાદના શોખીનો ખંભાત પહોંચે છે, શું છે તેની ખાસિયત?

ખંભાતની પ્રખ્યાત વાનગી દાબડા અનેક લોકોની દાઢે વળગ્યા છે. એ ભજીયા નથી, પણ તેના કરતાં કંઈક વધારે છે.

તેનો ટેસ્ટ કરવા લોકો ગુજરાતના ગામે ગામથી ખંભાત પહોંચે છે.

આ દાબડા બને કેવી રીતે છે…?

આ સ્વાદિષ્ટ વાનગીનું નામ દાબડા કેવી રીતે પડ્યું?

જોઈએ બીબીસી સંવાદદાતા સાગર પટેલનો અહેવાલ...

રેડ લાઇન
દાબડા
રેડ લાઇન
રેડ લાઇન