ગામમાં ઘૂસેલા દીપડાની સાથે યુવકે બાથ ભીડી

વીડિયો કૅપ્શન, ગામમાં ઘૂસેલા દીપડાની સાથે યુવકે બાથ ભીડી
ગામમાં ઘૂસેલા દીપડાની સાથે યુવકે બાથ ભીડી

એક દીપડો ઘૂસી આવ્યો અને અચાનક હુમલો કર્યો. આ દૃશ્યો છે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના દેહારી ગામના. દીપડાને રોકવા માટે ગ્રામજનોએ પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.

દેહારી ગામમાં બનેલી આ ઘટનાના વીડિયો વાઇરલ થયા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે દીપડાને પકડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આ ઉપરાંત, હુમલામાં ઘાયલ થયેલા ગામના લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દીપડાને રોકવા માટે ગ્રામજનોએ પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.