સીરિયાના કયા ભાગમાં કયા વિદ્રોહી જૂથનો કબજો છે?
સીરિયાના કયા ભાગમાં કયા વિદ્રોહી જૂથનો કબજો છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
સીરિયામાં 13 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ બાદ ગત અઠવાડિયે આખરે વિદ્રોહી જૂથે પાટનગર દમાસ્કસ પહોંચી ગયું અને તેમણે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના રાજનો અંત થયાનું જાહેરાત કરી દીધી.
વર્ષ 2011થી અસદની સત્તા સામે દેશમાં ઘણાં બધાં વિદ્રોહી જૂથો કાર્યરત હતાં.
સીરિયામાં અમેરિકા, રશિયા અને ઈરાની જેવી સત્તાઓ અલગ અલગ જૂથોને સમર્થન આપતા હતા.
જોકે, તાજેતરના ઘટનાક્રમ બાદ દેશના કયા ભાગ પર કયા વિદ્રોહી જૂથનો કબજો છે? જાણવા માટે જુઓ બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, Getty Images



