અમદાવાદ : બાળકોનો આ ટ્યૂશન ક્લાસ કેમ ખાસ છે?

અમદાવાદ : બાળકોનો આ ટ્યૂશન ક્લાસ કેમ ખાસ છે?

અમદાવાદના જમાલપુરમાં એક ખાસ પ્રકારનો ટ્યૂશન ક્લાસ ચાલે છે, જેમાં ગરીબ પરિવારોનાં બાળકોને ભણાવવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે!

દરેક સમાજનાં બાળકો આ ટ્યૂશન ક્લાસમાં ભણવા માટે આવે છે.

સેવાભાવી લોકો દ્વારા ચલાવવામાં આવતા આ ટ્યૂશન ક્લાસના કારણે ઘણાં બાળકો સારી રીતે ભણી રહ્યાં છે.

ચાલો જાણીએ આ ટ્યૂશન ક્લાસની કહાણી....

ટ્યૂશન ક્લાસ
રેડ લાઈન
રેડ લાઇન