તમારા મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ નહીં હોય તો પણ ટીવી ચૅનલો જોઈ શકાશે

તમારા મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ નહીં હોય તો પણ ટીવી ચૅનલો જોઈ શકાશે

જરા વિચારો કે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ જ ન હોય તો?

આવી પરિસ્થિતિમાં તમે કોઈ પણ લાઇવ સ્ટ્રીમિંગ કઈ રીતે માણશો? તમારા મનપસંદ ટીવી કાર્યક્રમો કઈ રીતે જોઈ શકશો?

D2M નામે એક એવી ટેકનૉલૉજી આવી છે જે આ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવશે.

'ડાયરેક્ટ ટુ મોબાઇલ' ટેકનૉલૉજી એ ડિજિટલ ટીવી સિગ્નલને ઝડપી શકશે અને તેના કારણે સીધી જ ટીવી ચૅનલો ઇન્ટરનેટ વગર જોઇ શકાશે.

શું છે આ ટેકનૉલૉજી અને સરકાર કેમ તેનો તાત્કાલિક અમલ કરવા ઇચ્છે છે તેના વિશે જાણો આ વીડિયોમાં...