You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં આ મહિલાની ક્રાંતિએ કેવી રીતે સુધારી આરોગ્ય સેવાઓ?
મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં આ મહિલાની ક્રાંતિએ કેવી રીતે સુધારી આરોગ્ય સેવાઓ?
મહિલા જ્યારે ઘરબહાર નીકળીને લોકો સાથે ઉઠતાં-બેસતાં થાય તો આ વાત પુરુષપ્રધાન સમાજને નથી ગમતી.
મહારાષ્ટ્રનાં ગઢચિરૌલીમાં આવી જ એક મૂક ક્રાંતિ થઈ.
કુમારીબાઈ જમકાતનનાં સ્વ-સહાય જૂથ બનાવવાનાં પ્રયાસોથી મહિલાઓ પગભર થતી ગઈ.
કુમારીબાઈ ક્યારેક પગપાળા તો ક્યારેક વાહન પર જંગલમાં ફરી વળ્યાં.
તેમણે અનેક ગૌંડ આદિવાસી મહિલાઓને સ્વ-સહાય જૂથમાં જોડીને આત્મનિર્ભર બનાવી છે.
તેમની ક્રાન્તિની કહાણી એટલે કુરખેડાની આમ્હી આમચ્યા આરોગ્યાસાઠી સંસ્થા.
તેમનાં સંઘર્ષની દાસ્તાન જુઓ આ વીડિયો અહેવાલમાં....