ધોરાજીમાં ખેડૂતે ‘ડુંગળીના ઢગલામાં સમાધિ’ લઈને વિરોધ નોંધાવ્યો

ધોરાજીમાં ખેડૂતે ‘ડુંગળીના ઢગલામાં સમાધિ’ લઈને વિરોધ નોંધાવ્યો

ધોરાજીમાં ખેડૂતે ‘ડુંગળીમાં સમાધિ’ લેવાનો કાર્યક્રમ આપ્યો અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો વિરોધ નોંધાવ્યો.

ખેડૂતોનો આરોપ છે કે ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળતા. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂતો રોષે ભરાયા છે.

રાજ્યમાં ઠેર-ઠેર ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી કરાવી બંધ

છૂટક બજારોમાં ડુંગળીના વધતા ભાવ નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે.