પાતરાં કઈ રીતે બારડોલીની ઓળખ બની ગયાં?

પાતરાં કઈ રીતે બારડોલીની ઓળખ બની ગયાં?

દક્ષિણ ગુજરાતના આ નાનકડા શહેર બારડોલી એક અનોખી વાનગીને કારણે ખૂબ જ પ્રખ્યાત થયું છે. અને એ છે કરકરાં પાતરાં.

ગુજરાતી ફરસાણની આ વાનગી એટલી લોકપ્રિય બની છે કે બારડોલીથી UK અન US સહિત વિશ્વના અનેક દેશોમાં તે ઍક્સપોર્ટ કરવામાં આવી રહી છે.

બારડોલીમાં પાતરાં એક મોટો ઉદ્યોગ બની ગયો છે જે હજારો લોકોને રોજગારી આપી રહ્યો છે.

શું છે પાતરાંનો ઇતિહાસ? કઈ રીતે બારડોલીમાં તેની શરૂઆત થઈ? ચાલો જાણીએ...

વીડિયોઃ શીતલ પટેલ, રૂપેશ સોનવણે

એડિટઃ સુમિત વેદ