એરંડાના પાકમાં ઇયળ આવે તો તેને કેવી રીતે દૂર કરી શકાય, એરંડાનો મબલખ પાક કેવી રીતે મળે?
ગુજરાતમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં લેવાય છે. એરંડાનો પાક લેતા ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા તેમાં ઇયળનું આવવું હોય છે. ત્યારે આ વીડિયોમાં એરંડાનો મબલખ પાક કેવી રીતે લઈ શકાય અને ઇયળ લાગે તો તેને દવા વિના પણ કેવી રીતે પાકમાંથી દૂર કરી શકાય તેની માહિતી જુઓ.
અહેવાલ - દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર/જમશેદ અલી

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)









