આ માણસ આટલાં બધાં પશુપક્ષીઓનો અવાજ કેવી રીતે કાઢી શકે છે?

આ માણસ આટલાં બધાં પશુપક્ષીઓનો અવાજ કેવી રીતે કાઢી શકે છે?

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આવેલા તાડોબામાં રહેતી એક વ્યક્તિ અનેકવિધ પક્ષીઓનો અવાજ કાઢી શકે છે.

સુમેધ વાઘમારે તાડોબા અંધેરી ટાઇગર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. તેઓ પશુપંખીઓના વિવિધ અવાજો કાઢતા હોવાથી હવે તેઓ બર્ડમૅન તરીકે ઓળખાય છે.

સુમેધે જોકે આવી પક્ષીઓના અવાજમાં પણ વિવિધ ભાવવાળા અવાજો કાઢવામાં મહારત મેળવવા ભારે પ્રેક્ટિસ પણ કરી છે.

જાણો સુમેધની સમગ્ર કહાણી આ વીડિયો અહેવાલમાં.