સોનાના દાગીના અસલી છે કે નકલી એ કેવી રીતે ખબર પડે?

સોનાના દાગીના અસલી છે કે નકલી એ કેવી રીતે ખબર પડે?

ભારતમાં સોનું એક સદાબહાર આકર્ષણ છે. લોકો સોનાના દાગીનાની ખરીદી કરતા હોય છે તેમજ સોનામાં રોકાણ પણ કરતા હોય છે.

સોનાની ખરીદી કરતા સૌ કોઈને મૂંઝવતો સવાલ એ છે કે આખરે કંઈ રીતે ખ્યાલ આવે કે આ સોનાના દાગીના અસલી છે કે નકલી? શું 24 કેરેટનું સોનું હોય છે ખરું?

સોનાના દાગીના પર લખાયેલા એક છ અંકના હૉલમાર્ક યુનિક આઈડીથી તમે સોનાના દાગીનાની શુદ્ધતાનો ખ્યાલ કેવી રીતે મેળવી શકો છો?

સોનાના દાગીનાની ઑફલાઇન કે ઑનલાઈન ખરીદી વખતે શું તકેદારી રાખવી જોઈએ?

આ તમામ સવાલોના જવાબ આપતા જાણીતા જવેલર્સ શું કહે છે એ જાણવા માટે જુઓ આ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.