ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે, શું આગાહી કરાઈ?

ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે, શું આગાહી કરાઈ?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડવાની શક્યતા છે અને આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવાઈ છે.

તો ગુજરાતના કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ અને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે એ જોઈશું આ વીડિયોમાં?

વીડિયો - દીપક ચુડાસમા/સુમિત વૈદ