અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓ લિખિત પુસ્તકો પર પ્રતિબંધ

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓ લિખિત પુસ્તકો પર પ્રતિબંધ
અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓ લિખિત પુસ્તકો પર પ્રતિબંધ

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓ દ્વારા લિખિત પુસ્તકોની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. તાલિબાન સરકારનું કહેવું છે કે ભણતરવ્યવસ્થામાં સુધાર માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કાબુલ યુનિવર્સિટીમાંથી 600 જેટલાં પુસ્તકને હઠાવી દેવામાં આવ્યાં છે. તાલિબાનોનું કહેવું છે કે તે 'શરિયત વિરુદ્ધ' અથવા 'તાલિબાનની નીતિથી વિપરીત સામગ્રી' ધરાવે છે.

આ સિવાય તાલિબાને 18 વિષયને ગેરકાયદેસર ઠેરવ્યા છે, જેમાંથી છ મહિલાકેન્દ્રીત વિષયો છે.

અફઘાની મૂળનાં મહિલાઓ અને લેખિકાઓ આના વિશે શું કહે છે, જાણો આ વીડિયોમાં.

અફઘાનિસ્તાન, તાલિબાન શાસન, મહિલાઓ દ્વારા લિખિત પુસ્તક ઉપર પ્રતિબંધ, છોકરીઓ અને મહિલાઓ ઉપર નિયંત્રણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, SAMIULLAH POPAL/EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓ દ્વારા લિખિત પુસ્તકોની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. (પ્રતીકાત્મત તસવીર)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન