ઈસુદાન ગઢવીએ કેમ કહ્યું - 'આપ અને કૉંગ્રેસનું ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં ઊતરશે'?

વીડિયો કૅપ્શન, ઇસુદાન ગઢવીએ કૉંગ્રેસ સાથે ગઠબંધન અને ગોપાલ ઇટાલિયા વિશે શું કહ્યું?
ઈસુદાન ગઢવીએ કેમ કહ્યું - 'આપ અને કૉંગ્રેસનું ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં ઊતરશે'?
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં 2024ની ચૂંટણીની તૈયારીઓ માટે તમામ પાર્ટીઓ તૈયાર થઈ ગઈ છે. હાલમાં ભાજપની સામે મોટા પાયે કૉંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે.

ગુજરાતમાં પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.

રેડ લાઇન
રેડ લાઇન