"જો છોકરાઓને ડર નથી લાગતો, તો મને કેમ લાગે?" ઇલેક્ટ્રિશિયનનું કામ કરતી નેહાની કહાણી

"જો છોકરાઓને ડર નથી લાગતો, તો મને કેમ લાગે?" ઇલેક્ટ્રિશિયનનું કામ કરતી નેહાની કહાણી

હરિયાણામાં ભાડેથી મકાન રાખીને રહેતાં 20 વર્ષીય નેહા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે.

કદાચ તમને ‘મહિલા’ અને ‘ઇલેક્ટ્રિશિયન’ બંને શબ્દો સાથે સાંભળીને આશ્ચર્ય થયું હશે.

પણ હા, તેઓ ઇલેક્ટ્રિશિયન તરીકે જ કામ કરે છે અને તે પણ પોતાની મરજીથી!

તો પછી તેમને આ કામ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને તેઓ કેટલા વર્ષથી આ કામ કરી રહ્યા છે?

જુઓ તેમના સંઘર્ષ અને પ્રેરણાની કહાણી...