માસિક દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં, ગુજરાતમાં નોકરી કરતી મહિલાઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, માસિક દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં, ગુજરાતનાં જોબ કરતા મહિલાઓએ શું કહ્યું?
માસિક દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં, ગુજરાતમાં નોકરી કરતી મહિલાઓએ શું કહ્યું?

મહિલાઓને માસિક દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં એ સંદર્ભે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી.

એ સંદર્ભે બીબીસી ગુજરાતીએ મહિલાઓ સાથે વાત કરી હતી.

જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓએ પિરિયડ લીવ અંગે પોતાના હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.

આ પ્રકારની રજાની માગ કરતાં મહિલાઓનો તર્ક શું છે?

વધુ જુઓ વીડિયોમાં...

માસિક દરમિયાન રજા, બીબીસી ગુજરાતી