રાજસ્થાનનાં એ મહિલા જેઓ 54 વર્ષની ઉંમરે 17મી વખત માતા બન્યાં

રાજસ્થાનનાં એ મહિલા જેઓ 54 વર્ષની ઉંમરે 17મી વખત માતા બન્યાં

રાજસ્થાનના એક ગામમાં ઝૂંપડીમાં રહેતાં રેખાબાઈએ તેમના 17મા સંતાનને જન્મ આપ્યો છે.

તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે.

તેમનાં પાંચ બાળકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને ઘણાં બાળકો તેમના પિતા સાથે કચરો વીણવાનું કામ કરે છે.

ડૉક્ટરોને પણ આ કિસ્સો આશ્ચર્ય પમાડે છે. ડૉક્ટરનું કહેવું છે કે 54 વર્ષે 17મા બાળકને જન્મ આપવો એ નવાઈની વાત છે.

જુઓ આ વીડિયોમાં તેમની કહાણી...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન