રાજકોટનું એ મંદિર જ્યાં ઢગલો સાપ ખુલ્લામાં ફર્યા કરે છે...

રાજકોટનું એ મંદિર જ્યાં ઢગલો સાપ ખુલ્લામાં ફર્યા કરે છે...

જેવા મોટા સાપને જોઈને આપણને ડર લાગે એવા સાપ આ મંદિરમાં ખુલ્લામાં દરરોજ ફરતા હોય છે.

રાજકોટની ગ્રીનલૅન્ડ ચોકડી પાસે આવેલ ખેતલાઆપાના મંદિરમાં લગભગ 50 જેટલી પ્રજાતિઓના સાપ વસવાટ કરે છે.

મંદિરના પૂજારી મનુભાઈ વર્ષોથી આ સાપની વચ્ચે જ એક પરિવારના સભ્યની જેમ જ રહે છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે આ તમામ સાપો કોઈને હાનિ પહોંચાડતા નથી. અહીં સાપના રહેવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન