'ભવની ભાંગી ભૂખ રે, ગાંગડો વાલો લાગ્યો સે', કચ્છના અગરિયાની જિંદગીમાં એક ડોકિયું
'ભવની ભાંગી ભૂખ રે, ગાંગડો વાલો લાગ્યો સે', કચ્છના અગરિયાની જિંદગીમાં એક ડોકિયું
કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓની જિંદગી સામાન્ય માણસથી ઘણી અલગ છે.
તેઓ દૂરદૂરથી મીઠું પકડવા માટે આવે છે અને પછી પોતાના ઘરે ચાલ્યા જાય છે.
આજના સમયે પણ તેમની સમસ્યાઓનો કોઈ અંત નથી. તેઓ કહે છે કે અમને બુટ આપવામાં આવે છે, જે એક વર્ષ સુધી ચાલે છે.
તેઓ સરકાર પાસે અન્ય સેફ્ટીનાં સાધનોની પણ માગ કરી રહ્યા છે.
બીબીસીના આ વિશેષ અહેવાલમાં જાણો કે અગરિયાનું જીવન કેવું હોય છે.
વીડિયો - વિકાસ ત્રિવેદી, દેબલીન રૉય





