આરએસએસના સ્વયંસેવકોના પરિવારની મહિલાઓ હિંદુત્વ વિશે શું માને છે?

વીડિયો કૅપ્શન, Women and RSS: જેમનાં પતિ આરએસએસમાં છે તે મહિલાઓ હિન્દુત્વ વિશે શું માને છે?
આરએસએસના સ્વયંસેવકોના પરિવારની મહિલાઓ હિંદુત્વ વિશે શું માને છે?

જેમના પતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છે એ મહિલાઓ રાજકારણ બાબતે શું વિચારે છે?

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં દલિત, આદિવાસી અને સામાન્ય વર્ગના પુરૂષોની સ્ત્રીઓ શું હિંદુત્વની રાજનીતિને અલગ અલગ રીતે જુએ છે?

આવા કેટલાક મહત્વના પ્રશ્નોના ઉત્તર જાણવા માટે જુઓ વીડિયો જર્નલિસ્ટ સંદીપ યાદવ સાથે બીબીસી સંવાદદાતા રજનીશકુમારનો વીડિયો અહેવાલ

ચંદ્રિકા યાદવ માને છે કે તેમના પતિ આરએસએસમાં સક્રિય થયા ત્યારથી સમાજમાં તેમની પ્રતિષ્ઠા પણ વધી છે
ઇમેજ કૅપ્શન, ચંદ્રિકા યાદવ માને છે કે તેમના પતિ આરએસએસમાં સક્રિય થયા ત્યારથી સમાજમાં તેમની પ્રતિષ્ઠા પણ વધી છે