રાજકોટમાં એકસાથે 600 કલાકારોએ કેવી રંગોળી બનાવી?

રાજકોટમાં એકસાથે 600 કલાકારોએ કેવી રંગોળી બનાવી?

ગુજરાત સહિત સમગ્ર દેશમા દિવાળીની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે.

દિવાળીની ઊજવણીના ભાગરૂપે રાજકોટમાં 600 કલાકારો એકસાથે રંગોળી બનાવી હતી.

કલાકારોએ એક રંગોળી સ્પર્ધા હેઠળ આખા રેસકોર્સ મેદાનની ફરતે એકસાથે રંગોળી બનાવી હતી જે દશ્ય ખરેખર મનમોહક હતું.

આ રંગોળીઓ અલગ-અલગ થીમ સાથે સામાજિક સંદેશાઓ પણ આપે છે.

વધુ જુઓ આ વીડિયોમાં...