અમદાવાદ સરદારનગર પાસે ડિમોલિશન, રહેઠાણ ગુમાવનારા લોકોએ શું કહ્યું?

અમદાવાદ સરદારનગર પાસે ડિમોલિશન, રહેઠાણ ગુમાવનારા લોકોએ શું કહ્યું?

અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં મહાનગરપાલિકાએ સો જેટલાં ગેરકાયદે ઠેરવેલાં મકાનોને તોડી પાડ્યાં.

મહાપાલિકાનું કહેવું છે કે નોટિસ આપી સમય આપ્યા બાદ કાયદા પ્રમાણે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.

જો કે જેમનાં મકાનો તૂટ્યાં તેમની આંખોમાં આંસુ હતાં. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ વિસ્તારમાં જઈ લોકો સાથે વાત કરી ત્યારે તેમણે શું આપવીતી કહી?

અહેવાલ -તેજસ વૈદ્ય, કૅમેરા-પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન