You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગુજરાતી જેણે એક જ મૅચમાં 334 રનની ઇનિંગ્સ રમી
એ ગુજરાતી જેણે એક જ મૅચમાં 334 રનની ઇનિંગ્સ રમી
ગુજરાતના બોટાદના આ ક્રિકેટરની બધે ચર્ચા છે.
અંડર 14 ટુર્નામેન્ટની એક મૅચમાં તેમણે એક જ ઇનિંગ્સમાં 300થી વધુ રન બનાવીને બધાને આશ્ચર્યમાં પાડી દીધા, કારણ છે કે તેઓ માત્ર 12 વર્ષના જ છે.
કેવી રીતે તેમણે આ કારનામો કરી બતાવ્યો?