You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા સરપંચ જેણે આખા ગામમાં દારૂ બંધ કરાવી દીધો
એ મહિલા સરપંચ જેણે આખા ગામમાં દારૂ બંધ કરાવી દીધો
મહારાષ્ટ્રના નંદૂરબારમાં એક મહિલાના સાહસની આ કહાણી છે.
ઉમર્દે ગામમાં દારૂબંધીને કારણે ગામનાં મહિલા સરપંચ હેમલતા પાડવી આજે ભલે લોકોની પ્રશંસા મેળવી રહ્યાં હોય આ પદ સુધી પહોંચવા તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે.
એટલું જ નહીં હેમલતાએ ગામમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દીધો. તેમણે ગામના બાર બંધ કરાવી દીધા જે બદલ તેમને ધમકીઓ પણ મળી. પરંતુ શરૂઆતથી જ તેઓ પોતાના અધિકારો વિશે તો જાગૃત હતાં. આથી ગામમાં દારૂબંધી લગાવી મહિલાઓનાં જીવનમાં પરિવર્તન લાવવાનો તેમણે નિર્ધાર કરી લીધો હતો.
આ માટે તેમણે કેવો સંઘર્ષ કરવો પડ્યો તેની કહાણી જાણો આ વીડિયો અહેવાલમાં.