વઢવાણમાં નવરાત્રિના પરંપરાગત ડ્રેસ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

વીડિયો કૅપ્શન, વઢવાણમાં નવરાત્રિના પરંપરાગત ડ્રેસ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
વઢવાણમાં નવરાત્રિના પરંપરાગત ડ્રેસ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જ્યારે ગુજરાતીઓ સજીધજીને ગરબે ઘુમવા જાય છે.

ત્યારે કેડિયા, કાંબી, કોટી, ચણિયાચોળી અને ટોપી એ નવરાત્રિની સજ્જાના મહત્ત્વપૂર્ણ ભાગ છે.

એક તબક્કે આ ડ્રેસ હાથે બનાવવામાં આવતા અને તે વજનમાં ભારે હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મશીનવર્કનું ચલણ વધ્યું છે, જેના કારણે વજન પણ ઘટ્યું છે.

ત્યારે જાણો કે નવરાત્રિમાં પહેરાતા ડ્રેસ કેવી રીતે બને છે અને તેમાં કેવા ફેરફાર આવી રહ્યા છે.

નવરાત્રિ 2025, કપડાં, કેડિયું, ચણિયા ચોલી ટોપી વગેરે કેવી રીતે બને છે, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન