નરેન્દ્ર મોદીના જૂના સાથી જયનારાયણ વ્યાસ ભાજપ છોડી કૉંગ્રેસમાં કેમ જોડાયા?

નરેન્દ્ર મોદીના જૂના સાથી જયનારાયણ વ્યાસ ભાજપ છોડી કૉંગ્રેસમાં કેમ જોડાયા?

ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

એ પહેલાં જ થોડા દિવસ અગાઉ ગુજરાતના એક સમયના મંત્રી અને ભાજપના નેતા જયનારાયણ વ્યાસ ભાજપ છોડી કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.

જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં સામેલ થયા તે બાદ તેમના ભાજપ છોડવાનાં કારણો અંગે ચર્ચા શરૂ થઈ હતી.

પરંતુ પોતાની કારકિર્દીના લગભગ આખરી તબક્કામાં કેમ જયનારાયણ વ્યાસે કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.