વાઘે જ્યારે આખા ગામને દસ કલાક સુધી બાનમાં લીધું, કેવી રીતે કરાયો કાબૂ?

વીડિયો કૅપ્શન, દસ કલાક સુધી વાઘે જ્યારે આખા ગામને બાનમાં લીધું, કેવી રીતે કરાયો કાબૂ?
વાઘે જ્યારે આખા ગામને દસ કલાક સુધી બાનમાં લીધું, કેવી રીતે કરાયો કાબૂ?

પીલીભીતમાં આ જ પ્રકારે દસ કલાક સુધી આ વાઘ દિવાલો અને અગાસીઓ પર ફરતો રહ્યો.

ચારે તરફ ભીડ વાઘને જોઈને ભાગતી રહી. વાત જાણે કે એવી છે કે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક વાઘ ગામમાં ઘુસી ગયો અને દિવાલ પર બેસી ગયો.

જ્યારે લોકોની નજર તેના પર પડી ત્યારે તેમના હોશ ઉડી ગયા. પછી શું થયું અને આ વાઘને કેવી રીતે કાબૂ કરાયો તે જુઓ આ વીડિયોમાં.

વાઘ

ઇમેજ સ્રોત, ANI