ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે 13 વર્ષની વયે પરિવારથી છૂટાં પડેલાં દાદીની કહાણી
ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે 13 વર્ષની વયે પરિવારથી છૂટાં પડેલાં દાદીની કહાણી
હસમતબીબી 13 વર્ષની ઉંમરે ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પરિવારથી વિખૂટાં પડી ગયાં હતાં.
76 વર્ષ બાદ તેઓ પાકિસ્તાનના પંજાબથી ભારતના પંજાબમાં 40 દિવસના વિઝા લઈને પરિવારને મળવા આવ્યાં છે.
13 વર્ષની ઉંમરે પરિવારથી જુદા થવાનું દુ:ખ અને 76 વર્ષ પછી ફરી મળવાનો આનંદ કેવો હોય આવો જોઈએ હસમતબીબીની આ કહાણીમાં.
વીડિયો: રવિન્દરસિંહ રોબીન, એડિટ: આસમા હાફીઝ

ઇમેજ સ્રોત, RAVINDER SINGH ROBIN/BBC





