મણિપુરમાં ફરીથી ભડકી હિંસા, ત્યાંની મહિલાઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
મણિપુરમાં ફરીથી ભડકી હિંસા, ત્યાંની મહિલાઓએ શું કહ્યું?

ભારતનું ઉત્તર-પૂર્વનું રાજ્ય મણિપુર ફરી એક વાર હિંસાગ્રસ્ત બની ચૂક્યું છે. ગત શનિવારે થયેલી હિંસામાં ઇમ્ફાલ ખીણમાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર પણ હુમલો થયો છે અને વાહનોમાં આગ લગાવી દેવાઈ હતી.

ત્યારબાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ પણ લાદી દેવાયો હતો.

હિંસા બાદ મણિપુરમાં કેવો છે માહોલ? સ્થાનિકો સરકારથી કેમ નારાજ છે?

મહિલાઓએ શું કહ્યું?

વધુ જુઓ વીડિયોમાં...

મણિપુર હિંસા, મણિપુર, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.