આર્થિક સર્વેક્ષણ 2023: 'કોરોના મહામારી બાદ ભારત ઝડપથી બેઠું થયું', આગામી વર્ષે વિકાસનું અનુમાન શું છે?

આર્થિક સર્વેક્ષણ 2023: 'કોરોના મહામારી બાદ ભારત ઝડપથી બેઠું થયું', આગામી વર્ષે વિકાસનું અનુમાન શું છે?

આજે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું પૂર્ણ કદનું છેલ્લું બજેટ રજૂ કરતાં પહેલાં સંસદમાં નિર્મલા સિતારમણે મંગળવારે ઇકોનોમિક સરવે 2023 રજૂ કર્યો હતો, ત્યારે આગામી વર્ષે GDP ગ્રોથ રેટ 6.0થી 6.8 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આર્થિક સરવેમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી 6.0 ટકાથી 6.8 ટકા જેટલો રહેવાનું અનુમાન કરાયું છે અને બેઝલાઇન રિયલ જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

જુઓ આ મુદ્દે બીબીસી ગુજરાતીનો ખાસ રિપોર્ટ.