શૌર્યચક્રથી સન્માનિત હવલદાર વિવેકસિંહના પરિવારની હાલત

શૌર્યચક્રથી સન્માનિત હવલદાર વિવેકસિંહના પરિવારની હાલત

સિયાચીનમાં સૈનિકોના જીવ બચાવનારા સૈનિકનાં પત્ની તેમના પતિનું બૉક્સ નથી ખોલતાં.

તેના માટે તેઓ ઠોસ કારણ પણ રજૂ કરે છે. સૈનિકોના પરિવારનું કહેવું છે કે તેઓ કાયમ કહેતા હતા કે એવું કામ કરીશ કે દેશ તેમને યાદ રાખે.

જવાનનો પરિવાર તેમને કેવી રીતે યાદ કરે છે.

આઝાદીદિન પર જુઓ બીબીસીનો વિશેષ વીડિયો...