બાળકો, મહિલાઓ સહિતના પરિવારોની કફોડી સ્થિતિ સર્જનાર બલુચિસ્તાનની તબાહી પાછળનાં કારણો શું હતાં? - ગ્રાઉન્ડ રિપોર્ટ

બાળકો, મહિલાઓ સહિતના પરિવારોની કફોડી સ્થિતિ સર્જનાર બલુચિસ્તાનની તબાહી પાછળનાં કારણો શું હતાં? - ગ્રાઉન્ડ રિપોર્ટ

બલુચિસ્તાનમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ પૂરે તબાહી મચાવી હતી.

આ તબાહીમાં ઘણા બધા ડૅમો તૂટી પડ્યા અને હજારો લોકોએ જાન-માલ મિલકતની નુકસાની ભોગવી હતી.

બીબીસી ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરવામાં આવી કે આખરે આ તબાહી પાછળના કારણો શું હતા.. આ તબાહીના કારણે બાળકો, મહિલાઓ સહિતના પરિવારો ભારે મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે. જોઈએ વીડિઓ અહેવાલમાં...