મૅક્સિકોની મહિલા ટ્રક ડ્રાઇવરો રોજ કેવાં જોખમોમાંથી પસાર થાય છે?

મૅક્સિકોની મહિલા ટ્રક ડ્રાઇવરો રોજ કેવાં જોખમોમાંથી પસાર થાય છે?

મૅક્સિકોના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું એ કપરું છે એમાં પણ મહિલા હોય તો પડકારો અનેકગણા વધારે હોય છે.

ક્લૅરા એક મહિલા ટ્રક ડ્રાઇવર છે તેમના પર 2019માં હિંસક હુમલો થયો હતો. સદ્નસીબે તેઓ તેમાંથી બચી ગયાં હતાં.

2022માં મૅક્સિકોમાં ટ્રકમાંથી સામાન ચોરાઈ જવાના 9,000 બનાવો બન્યા હતા.

ક્લૅરા મૅક્સિકો ટ્રક ડ્રાઇવિંગ ક્ષેત્રમાં મહિલાઓ વધારે પ્રમાણમાં આવે તે માટે શું કરવા ઇચ્છે છે?