વિકલાંગ ઘોડેસવારોને ટ્રેનિંગ આપતી ટીમની કહાણી

વિકલાંગ ઘોડેસવારોને ટ્રેનિંગ આપતી ટીમની કહાણી

ઇટાલીમાં વિકલાંગ ઘોડેસવારોની વોલ્ટર્સ ટીમે તાલીમ શરૂ કરી છે.

વિકલાંગ અને સામાન્ય ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લધો. આ ટીમોએ ગોલ્ડ મેડલ જીતવા માટે દેશભરમાં પ્રવાસ કર્યો.

ઍન્તિનિસ્કા અને તેમની ટીમે તેમની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

જુઓ તેમની કહાણી.