પુત્રીના સન્માન માટે પિતાના ભારતીય રેલવે સામે સંઘર્ષ અને વિજયની કહાણી
પુત્રીના સન્માન માટે પિતાના ભારતીય રેલવે સામે સંઘર્ષ અને વિજયની કહાણી
મધ્ય પ્રદેશમાં રહેતા ડૉ. પંકજ મારૂએ વર્ષો સુધી એક લડાઈ લડી, જેના કારણે દેશના કરોડો વિકલાંગોને સન્માન મળ્યું છે.
ડૉ. પંકજ મારૂએ આ લડાઈ ભારતીય રેલવે સામે લડી હતી, પરંતુ શરૂઆત ઘરેથી થઈ હતી.
એક પિતા તરીકે ડૉ. મારૂએ તેમની દીકરીનાં સન્માન માટે લડાઈ લડી હાથ ધરી હતી અને રેલવેએ ઝૂકવું પડ્યું હતું અને ડિસેબ્લિટી ડિસ્ક્રિપ્શન ફૉર્મમાં ફેરફાર કરવા પડ્યા.
પુત્રી માટે લડનારા પિતાની પ્રેરણાત્મક કહાણી.
અહેવાલ : આશય યેડગે
શૂટ-ઍડિટ : પ્રભાત કુમાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



