ચા કે કૉફી દૂધવાળી પીવી જોઈએ કે દૂધ વગરની?

ચા કે કૉફી દૂધવાળી પીવી જોઈએ કે દૂધ વગરની?

સવારે ચા, નાસ્તા પછી ચા, બપોરના ભોજન પછી ચા, સાંજે ચા અને રાત્રે પણ ચા.

ઘણા ગુજરાતીઓ માટે તો ચા જાણે જીવનનું અભિન્ન અંગ છે. ઉનાળાની ગરમીમાં પણ આપણને ચા વગર ના ચાલે.

પરંતુ દૂધવાળી ચા કે કૉફી પીવી જોઈએ કે દૂધ વગરની? આઇસીએમઆરના13 વૈજ્ઞાનિકોની બનેલી સમિતિ આ વિશે શું કહે છે? ચાલો જાણીએ....