ગુજરાત : એ ગુજરાતી યુવતી જે આદિવાસી બાળકીઓ ભણે એ માટે ગામડાઓ ખૂંદી રહી છે
ગુજરાત : એ ગુજરાતી યુવતી જે આદિવાસી બાળકીઓ ભણે એ માટે ગામડાઓ ખૂંદી રહી છે

ગુજરાતના અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારની છોકરીઓ ભણીગણી પોતાનાં સપનાં સાકાર કરે તે માટે આ યુવતી ગામડાં ખૂંદી રહી છે.
વડોદરામાં મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થિની પ્રજ્ઞાએ વિદ્યાર્થિનીઓને પગભર કરવાને જ પોતાના જીવનનો હેતુ બનાવી દીધો છે.
તેઓ આ હેતુ માટે આદિવાસી વિસ્તારમાં શાળાએ શાળાએ ફરીને જીવનના હેતુને હાંસલ કરવા કેવી રીતે અભ્યાસ કરવો તેને લઈને માર્ગદર્શન આપે છે.
જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી.





